આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ICC Cricket World Cup 2023 // LIVE LINK
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની કિક-સ્ટાર્ટ થવાની રાહ આ અઠવાડિયાના અંતમાં સમાપ્ત થશે. કારણ કે 2019 WC ફાઇનલના પુનરાવર્તન સાથે ગુરુવારે ટુર્નામેન્ટ શરૂ થવા જઈ રહી છે. જેમાં ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડનો સામનો કરશે. આ મેચ 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ઉપરાંત 19 નવેમ્બરે રમાનારી ફાઈનલ પણ અમદાવાદ
માં જ યોજાશે. આ પહેલા આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડકપ ઓપનિંગ સેરેમની મેગા ઈવેન્ટ પણ થવાની છે.
વર્લ્ડ કપ 2023ની તમામ ટીમોના કેપ્ટનોની યાદી:
- ભારત: રોહિત શર્મા
- પાકિસ્તાનઃ બાબર આઝમ
- ઈંગ્લેન્ડ: જોસ બટલર
- ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ
- ન્યુઝીલેન્ડ: કેન વિલિયમસન
- શ્રીલંકા: દાસુન શનાકા
- બાંગ્લાદેશ: શાકિબ અલ હસન
- નેધરલેન્ડ: સ્કોટ એડવર્ડ્સ
- દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા
- અફઘાનિસ્તાન: હશમતુલ્લાહ શાહિદી
વર્લ્ડ કપ 2023 માટે ભારતની ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, શુભમન ગિલ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ. શમી, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર.
READ MORE
World Cup Final: અત્યાર સુધીના વર્લ્ડકપની 12 સિઝન પૂરી, જાણો કઈ ટીમ કોની સાથે કાઈનલમાં ટકરાઇ તથા કોનો વિજય થયો
વર્લ્ડ કપ 2023 માટે LIVE લિંક
Important Links:
CRICK BUZZ LIVE સ્કોર જોવા માટે . |
|
જિયો TV |
|
જ્યારે વર્લ્ડ કપની મૅચમાં અમ્પાયર લોકોને સ્ટમ્પ લઈને મારવા દોડ્યા |
|
ડ્રીમ 11 પર સબ ઈન્સ્પેક્ટરે જીત્યા 1.5 કરોડ રૂપિયા, પછી કંઈક એવું થયું કે ઉજવણી પણ ના કરી શક્યો |
|
|
|
|
|
10 સ્થળો, 48 મેચ, 45 દિવસ
- આ વખતે વર્લ્ડ કપ 2023 માટે 45 દિવસમાં 48 મેચો રમાશે. આ માટે 10 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે.પહેલી સેમીફાઈનલ 15 નવેમ્બરે મુંબઈમાં અને બીજી કોલકાતામાં બીજા દિવસે રમાશે. બંને સેમિફાઇનલમાં રિઝર્વ ડે રહેશે. ફાઇનલ મેચ અમદાવાદમાં 19મી નવેમ્બરે યોજાશે જ્યારે 20મી નવેમ્બર રિઝર્વ ડે હશે. ત્રણેય નોકઆઉટ મેચો ડે-નાઈટ રહેશે.
જાણવા જેવું વર્લ્ડ કપ 2023
- સચિન તેંડુલકરને ODI વર્લ્ડ કપના ગ્લોબલ બ્રાન્ડ-એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મંગળવારે તેમને આ સન્માન આપ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપનો પ્રારંભ થશે. તેંડુલકર ટ્રોફી સાથે અહીં પહોંચશે. આ પછી વર્લ્ડ કપ શરૂ થશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમ 2019 વર્લ્ડ કપની ફાઇનલિસ્ટ છે.
READ MORE
ICC વર્લ્ડકપ 2023 નું ટાઈમ ટેબલ
🇮🇳ભારત Vs પાકિસ્તાન ની મેચ 14 ઓકટોબરે અમદાવાદમાં રમાશે*
આ ઓફિશિયલ ટાઈમ ટેબલ ડાઉનલોડ કરો
વર્લ્ડ કપ ભારત શિડ્યુલ
ક્રિકેટ ના સમાચાર
પોસિબલ પ્લેઈંગ dt 8.10.2023
પોસિબલ પ્લેઇંગ ઇલેવન
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ/ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન/શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ.
ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન/માર્કસ સ્ટોઈનિસ, એડમ ઝમ્પા, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ.