Gujrat Teacher Transfer Portal Badli Na Ordar Isyu & JILLAA FER CEMP DECLARE પ્રાથમિક શિક્ષકો ના બદલી કેમ્પ ના ઓર્ડર ડાઉનલોડ અને જિલ્લાફેર કેમ્પ જાહેર

Gujrat Teacher Transfer Portal Badli Na Ordar Isyu & JILLAA FER CEMP DECLARE પ્રાથમિક શિક્ષકો ના બદલી કેમ્પ ના ઓર્ડર ડાઉનલોડ અને જિલ્લાફેર કેમ્પ જાહેર

Gujrat
0

Gujrat Teacher Transfer Portal  Badli Na Ordar Isyu & JILLAA FER CEMP DECLARE પ્રાથમિક શિક્ષકો ના બદલી કેમ્પ ના ઓર્ડર ડાઉનલોડ અને જિલ્લાફેર કેમ્પ જાહેર



ગુજરાત ની પ્રાથમિક શાળાઓ માં શિક્ષક ની બદલી ના નવા નિયમો બાદ પ્રાથમિક શાળા ના બદલી કેમ્પ ના ફોર્મ ભરાયા હતા .છેલ્લા એક વર્ષ થી બદલી બાબતે ઘણા શિક્ષક મિત્રો એ કોર્ટ કેસ કરેલ . રાજ્ય સરકારે વિવિધ કમિટી બનાવી તમામ કેસ નું સમાધાન કરેલ છે ત્યારબાદ જૂન 2023 થી આંતરિક ઓનલાઇન બદલી કેમ્પ નો નવોજ કાર્યક્રમ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે આપ્યો .અને જિલ્લાફેર કેમ્પ જાહેર કર્યો 2023 જાણો તમામ વિગતો 




ગુજરાત પ્રાથમિક શિક્ષકો નો બદલી કેમ્પ પ્રથમ તબક્કો 

ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળા ના શિક્ષકો માટે નીચે મુજબનો કાર્યક્રમ બદલી નો આપ્યો હતો .ગુજરાત માં મહાભયાનક વાવાજોડું આવતા આંશિક ફેરફાર બાદ તારીખ 1.7.2023 ના રોજ આંતરિક બદલી કેમ્પ ના ઓર્ડર ઈશ્યુ થશે 

    જિલ્લા ફેર બદલી માટે સંઘ રજૂઆત

    જિલ્લા ફેર અગ્રતા માટે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ યે તારીખ 25.7.2023 ના રોજ રજૂઆત કરેલ છે.

    વિષય :- જિલ્લાફેર બદલી કેમ્પમાં વિધવા/વિધુર, વાલ્મિકી કે દિવ્યાંગ શિક્ષકોને અગ્રતાનો લાભ આપવા બાબત

    માનનીય સાહેબશ્રી,

    જયભારત સહ ઉપરોક્ત વિષયે જણાવવાનું કે, તા.૧૧/૫/૨૦૨૩ બદલીના નિયમોમાં જોગવાઈ મુજબ સમગ્ર નોકરી દરમ્યાન એકવખત આંતરિક બદલીમાં અને એકવખત જિલ્લાફેર બદલીમાં એમ બે વખત અગ્રતાનો લાભ મળશે તેવી જોગવાઈ કરવામાં આવેલી છે. પ્રાથમિક શિક્ષક દંપતીએ આંતરિક બદલીનો લાભ લીધો હોય તેને જિલ્લાફેર બદલીનો લાભ મળે છે. તો વિધવા/વિધુર, વાલ્મિકી કે દિવ્યાંગ શિક્ષકોએ ભરતીમાં અગ્રતાનો લાભ લીધો હોય તેઓને આંતરિક બદલીનો લાભ ન મળે પરંતુ જિલ્લાફેર બદલીમાં અગ્રતાનો લાભ મળવો જોઈએ તેવી અમારી રજૂઆતને ધ્યાને લઈ યોગ્ય કરવા વિનંતી.

    પ્રાથમિક શિક્ષકો   કેમ્પ નું સમય પત્રક .અને ઓર્ડર ઈશ્યુ  

    બદલી બીજા તબક્કા ના ફોર્મ ભરવા માટે 

    અહીંયા ક્લીક કરો 

    11.6.2023 થી 13.6.2023 

    અરજી સુધારવા રદ કામગીરી ઉમેદવાર દ્રારા 

    14.6.2023 થી 17,6,2023 

    TPEO ઓફિસ તાલુકા કક્ષાની કામગીરી 

    15.6.2023 થી 24.6.2023 

    TPEO ઓફિસ અને જિલ્લા પ્રાથમિક શિક્ષાના અધિકારી ને વાંધો અરજી આપવાનો સમય 

    25.6.2023 થી 27.6.2023

    જિલ્લા કક્ષાએ અપ્રુવ અને રિજેક્ટ અને અરજી અપલોડ કરવાની કામગીરી 

    28.6.2023થી 29.6.2023 

    રાજ્ય કક્ષાએ કામગીરી 

    આંતરિક બદલી ઓર્ડર જનરેટ ફાસ્ટ લિંક 

     અહીંયા ક્લીક કરો અને પોતાનો ઓર્ડર જનરેટ કરો 

    👉ORDAR  DOWNLOD  NOW 

    અહીંયા થી પોતાનો ઓર્ડર ડાઉનલોડ કરો 

    Fire FOX બ્રાઉઝર DOWNLOD કરો 

    પ્રાથમિક શિક્ષકો ના જિલ્લા ફેર બદલી ઓ ની વિગતો

    જિલ્લા વિભાજન કેમ્પ કાર્યક્રમ

    તા:- 24/07/2023

    જિલ્લા ફેર બદલી ડેમ્પ કાર્યક્રમ

    તા:- 26/07/2023 થી તા:- 28/07/2023

    ઓનલાઇન બીજો તબક્કો 

    પ્રાથમિક શિક્ષકો ની જિલ્લા ફેર અંગે સૂચનાઓ


    ➕ જિલ્લાફેર બદલી અન્વયે સંબંધિત અરજદારને કેમ્પમાં ઉર્પારેશ્થત રહેવા અંગેની જાણ કેમ્પના (૭ દિન  પહેલાં થઇ જાય તે સંબંધિત જિલ્લા પ્રાર્થામક શિક્ષણાધિકારીશ્રી/ શાસાધિકારીશ્રી એ આયોજન  કરવાનુ રહેશે.

    ➕જિલ્લા ફેર બદલી કેમ્પ આયોજિત થાય તે પહેલાં સંબંધિત જિલ્લામાં અરજદાર શિક્ષકોથી જિલ્લાફેર માટે આવેલ અરજીઓ પરત્વે શિક્ષણ વિભાગના તા: ૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવની જોગવાઈઓ મુજબ શ્રેયાનતા યાદી પ્રસિધ્ધ કરવાની કાર્યવાહી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે.

    ➕ શિક્ષણ વિભાગના તા:-૧૧/૦૫/૨૨૩ ના ઠરાવની જોગવાઇ મુજબ શિક્ષણ વિભાગ કે નિયામક કચે૨ી દ્વારા કરવામાં આવેલ બદલીના હુકમમાં આપેલ સૂચના અનુસાર અમલીકરણ બાકી હોય તો, તે પૂર્ણ કરી ઉપલબ્ધ ચોખ્ખી ખાલી જગ્યાઓ જિલ્લા ઓનલાઇન આંતરિક બદલી કેમ્પ(બીજા તબક્કા)/જિલ્લાવિભાજન/જિલ્લાફેર કેમ્પમાં બતાવવાની રહેશે.


    બદલી મથામણ ન્યૂઝ


    જિલ્લા ફેર બદલી ડોકયુમેન્ટ લિસ્ટ

    💢  *જિલ્લાફેર ડોક્યુમેન્ટ લીસ્ટ અને ડોકયુમેન્ટ કયા કયા જોડવા અને તેના તમામ નમૂના ની pdf અહીંયા મુકવામાં આવી છે











    જિલ્લા આંતરિક બદલી રાઉન્ડ 2 બાદ જિલ્લા વાઇઝ ખાલી જગ્યા

    વધ ઘટ કેમ્પ 2023

    વધઘટ કેમ્પ તા.૬ થી ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવા બાબત





    વધ ઘટ હાજર છુટા રિપોર્ટ  2 DOWNLOD

    FAQ 

    Q 1.પ્રાથમિક શિક્ષકો ના બદલી કેમ્પ ના ઓર્ડર ડાઉનલોડ ક્યારે થવાના છે ?

    ANS .તારીખ 1.7.2017 ને શનિવાર 5 વાગ્યા આસપાસ ડાઉનલોડ થશે 

    Q .2 પ્રાથમિક શિક્ષકો ના જિલ્લા ફાર કેમ્પ ની તારીખ કઈ છે ?

    ANS . પ્રાથમિક શિક્ષકો ના જિલ્લા ફેર ની તારીખ જુલાઈ અંત માં છે .





    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !