કચ્છનો દરિયાકિનારો kutch no dariya kinaro :gujrat

કચ્છનો દરિયાકિનારો kutch no dariya kinaro :gujrat

Gujrat
0


           કચ્છનો દરિયાકિનારો

    • કચ્છની પશ્ચિમ બાજુએ અરબ સાગર અને દક્ષિણે કચ્છનો અખાત આવેલા છે.

    કચ્છના ફ્ળદ્રુપ મેદાન તરીકે જાણીતું કંઠીનું મેદાન કચ્છના દરિયાકિનારે આવેલું છે.

    કોરીનાળથી પશ્ચિમના ભાગ સુધી

    સિંધુ નદીનું મુખ એટલે કોરીનાળ 

    સિંધુ નદી ગુજરાતની લુપ્ત નદી છે.

         કોટેશ્વરથી જખૌ સુધી

    આ વિસ્તારનો દરિયાકિનારો કાદવકીચડ વાળો છે. 

    અહીં કોટેશ્વર ખાતે ભગવાન શિવનું મંદિર આવેલું છે. 

    જખૌ એ જૈન પંચતીર્થમાંનું એક તીર્થ છે.

           જખૌથી માંડવી સુધી

    આ વિસ્તારનો દરિયાકિનારો રેતાળ માટીનો બનેલો છે. 

    અહીં કેટલીક જગ્યાએ લગૂન સરોવરની રચના થઈ છે. 

     માંડવીમાં એશિયાનું સૌથી પહેલું વિન્ડ ફાર્મ આવેલું છે.

         માંડવી થી કંડલા બંદર  સુધી

    અહીં અખાત ના પાણી થી ભરતી -ઓટ ના લીધે કાદવ કીચડ છે .

    આ વિસ્તાર માં મેન્ગ્રુવ (ચેર ) ના જંગલો આવેલા છે .

    👉ગુજરાત નો દરિયા કિનારો જાણવા લાયક બાબતો 

    ગુજરાતની પશ્ચિમે અરબ સાગર છે.

    ભારતનાં કુલ 9 રાજ્યો એવાં છે કે, જે દરિયાકિનારો ધરાવે છે,

    ભારતના કુલ દરિયાકિનારાનો વિસ્તાર 7516.5 કિમી. છે.

    જેમાંથી 28% ભાગ એટલે કે ચોથો ભાગ (1600 કિમી.) જેટલો દરિયાકિનારો ગુજરાત ધરાવે છે, જે સૌથી વધુ છે.

    ગુજરાતના દરિયાકિનારાની વિશેષતા: ભૌગોલિક રીતે દરિયાકિનારાના ત્રણ વિભાગ પાડી શકાય છે. Ωકચ્છનો દરિયાકિનારો, * Ω દક્ષિણ ગુજરાતનો દરિયાકિનારો (તળગુજરાત), Ωસૌરાષ્ટ્રનો દરિયાકિનારો

    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !