Gujarat na jilla Quiz- ગુજરાત ના પાક સંબધીત પ્રશ્નો

Gujarat na jilla Quiz- ગુજરાત ના પાક સંબધીત પ્રશ્નો

Gujrat
0



 
1). ગુજરાતમાં બાજરીના ઉત્પાદનમાં કયો જિલ્લો પ્રથમસ્થાન ધરાવે છે ? : બનાસકાંઠા

2). ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : અમદાવાદ

3). ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનું વાવેતર કયા જીલ્લામાં થાય છે ? : મહેસાણા (ઉત્પાદનમાં બીજું)

4). ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : ખેડા

5). ગુજરાતમાં સૌથી વધુ જુવારનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : સુરત.

6). ગુજરાતમાં સૌથી વધુ જુવારનું વાવેતર કયા જિલ્લામાં થાય છે ? : ભાવનગર

7). ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : જુનાગઢ

8). તમાકુના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે ? : બીજું

9). ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે ? : બીજું

10). ગુજરાતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : વડોદરા

11). ગુજરાતમાં સૌથી વધુ કપાસનું વાવેતર કયા જિલ્લામાં થાય છે ? : સુરેન્દ્રનગર

12). ભારતમાં ગુજરાત ફૂલોના ઉત્પાદનમાં કયું સ્થાન ધરાવે છે ? : બારમું

13). તમાકુના ઉત્પાદનમાં ગુજરાતણો કયો જિલ્લો પ્રથમસ્થાને છે ? : ખેડા

14). ગુજરાતમાં જીરું, વરિયાળી અને ઇસબગુલના ઉત્પાદનમાં કયો જિલ્લો પ્રથમ સાથે છે ? : મહેસાણા


👉ઉપર ના પ્રશ્નો ની pdf મેળવવાં માટે



Also read:








Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !