જાગતાં રહેજો, આજે રાત્રે આ 15 જિલ્લાઓમાં કડકા ભડકા સાથે પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી…
WhatsApp ગ્રુપ | |
Teligrem |
ભયંકર વરસાદની આ આગાહી સાંભળીને ઉડી જશે તમારી ઉંઘ! હવામાન વિભાગે રાજ્યના આ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ કર્યું જાહેર… ગુજરાત માથે મોટી ઘાત, આગામી 48 કલાકમાં આ ભાગોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, આજે રાત્રે આ 15 જિલ્લાઓમાં કડકા ભડકા સાથે પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી… ઉગેલો પાક નિષ્ફળ જશે, આ વિસ્તારોમાં અતિવૃષ્ટિ કરે એવા ભયંકર વરસાદની અંબાલાલ પટેલે કરી ધ્રુજાવી દે એવી આગાહી…
હવામાન
જાગતાં રહેજો, આજે રાત્રે આ 15 જિલ્લાઓમાં કડકા ભડકા સાથે પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી…
- આજે દિવસ દરમિયાન દક્ષિણે ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સાથે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો છે. ત્યારે આજે રાત્રે ભારે વરસાદની શક્યતા છે.
- આજે રાત્રે 15 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં છૂટાછવાયા સ્થળો પર ભારથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
- મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો સાથે કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. જુનાગઢ, રાજકોટ, બોટાદ, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને દાહોદમાં છુટા છાયા સ્થળો પર હળવાથી માધ્યમ વરસાદની શક્યતા છે.
- આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છુટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છૂટાછવાસ સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જુનાગઢ, રાજકોટ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ સાથે છૂટાછવા સ્થળો પર હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.
- ઉગેલો પાક નિષ્ફળ જશે, આ વિસ્તારોમાં અતિવૃષ્ટિ કરે એવા ભયંકર વરસાદની અંબાલાલ પટેલે કરી ધ્રુજાવી દે એવી આગાહી…અંબાણીનાં લગ્ન પુરા, હવે વરસાદ ગાભા કાઢશે, આજે ગુજરાતના આ ભાગોમાં પડશે ભયંકર વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી…