ભારત ના તહેવારોII INDIA FESTIVAL

ભારત ના તહેવારોII INDIA FESTIVAL

Gujrat
0



           ભારતનI રાષ્ટ્રીય તહેવારો

👉 ત્રણ રાષ્ટ્રીય તહેવાર છે. 

26 જાન્યુઆરી

ગણતંત્ર દિવસ

15 ઓગસ્ટ

સ્વતંત્રતા દિવસ

2 ઓકટોબર

ગાંધીજયંતી

 બિન સાંપ્રદાયીંક તહેવારો 

👉ગણગૌર તહેવાર       👉ખજુરાહો નૃત્ય તહેવાર

👉 ત્યાગરાજ આરાધના 👉શૈર-એ-ગુલફરોશન - સરહુલ 

👉રક્ષાબંધન                 👉 • ઓણમ

👉તીજ - પોંગલ

ધાર્મિક તહેવારો

હિંદુ તહેવારો : દિવાળી, શરદ પૂર્ણિમા, હોળી, છઠ્ઠ, મકર સંક્રાંતિ (ઉતરાયણ), જન્માષ્ટમી, દશેરા, રામ નવમી, દુર્ગા પૂજા, ગણેશ ચતુર્થી, કરવા ચૌથ, જગન્નાથ પ્રભુની રથયાત્રા, મહા શિવરાત્રી

મુસ્લિમ તહેવારો : ઈદ-ઉલ-ફિત્ર, ઇદ-ઉલ-ઝુહા/ઇદ-ઉલ-અઝહા (બકરી ઈદ), મિલાદ-ઉન-નબી, મોહરમ, શબ--બારાત, શબએ-મિરાજ )


ખ્રિસ્તી તહેવારો : ક્રિસમસ, ઈસ્ટર ડે, ગુડ ફ્રાઈડે



પારસી તહેવારો : જમશેદી નવરોજ, પતેતી, જરથુષ્ટ્રનો, ખોરદાદ સાલ


શીખ તહેવારો : ગુરુ નાનક જયંતી, ગુરુ ગોવિંદસિંહ જયંતી, પ્રકાશ ઉત્સવ દસવેહ પાદશાહ, માંઘી, હોલા મહોલ્લા, વૈશાખી(પંજાબ), લોદરી, સોડલ મેલા

જૈન તહેવારો : મહાવીર જયંતી, પર્યુષણ, મહામસ્તકાભિષેક, જ્ઞાન પંચમી, વર્ષીતપ (અક્ષય તૃતીયા તપ), માન-અગિયારીનવપદઓલી

બૌદ્ધ તહેવારો : બુદ્ધ પૂર્ણિમા, સોંગક્રન, ઉલંબન, હેમીસ ગોમ્પ,લોસર

સિંધી તહેવારો : ચાલીહો સાહિબ, ચેટી ચાંદ

ઉત્તર- પૂર્વ રાજ્યના તહેવારો

સાગાદાવા

સિક્કીમ

ભોસૂગ

સિક્કીમ

બિહુ

આસામ

હોર્નબીલ

નાગાલેન્ડ

ખારચી પૂજા

ત્રિપુરા

છેરાઓબા

મણિપુર

વાંગલ

મેઘાલય

કાંગ ચિંગ્બા

મણિપુર

અમ્બુબાચી

આસામ

માજુલી તહેવાર

આસામ

સેક્રેન્ટી

નાગાલેન્ડ

લુઈ-ન્ગાઈ-ની તહેવાર

નાગાલેન્ડ

ડ્રી તહેવાર

અરુણાચલ પ્રદેશ

GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab

mamlatdar, Bin sachivalay, police

constable, Talati, Clark and all

Competitive exam

        ............Read more............


       


👉ગુજરાતનું નદીતંત્ર


👉ગુજરાતનાં સરોવરો અને તળાવો


👉ગુજરાત ના જંગલો





Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !