ભારત માં 16 મહાજન પદ// ગણ રાજ્ય 16 Mahajan Pada in India// Gana Rajya

ભારત માં 16 મહાજન પદ// ગણ રાજ્ય 16 Mahajan Pada in India// Gana Rajya

Gujrat
0

ભારત માં 16 મહાજન પદ હતા અને રાજા શાહી રાજ્ય વ્યવસ્થા માં ગણ રાજ્યોં હતા .શિક્ષણ ની સ્પર્ધાત્મક પરીક્ષા માં આ વિષય માંથી પ્રશ્નો આવતા હોય છે . અહીંયા મેં 16 મહાજનપદ અને ગણરાજ્ય ની માહિતી આપી છે .જે વિધાર્થી ને અને સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા સૌને ઉપયોગી થશે .


    •  16 મહાજનપદોમાં મુખ્યત્વે ચાર શક્તિશાળી રાજ્યતંત્રો મગધ, કોસલ, વત્સ, અવંતિ ક્યાં હતાં  
    •  ભગવાન બુદ્ધનારાજાશાહી રાજ્યતંત્રમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું 
    •   મગધ માં ત્રણ શક્તિશાળી અને મજબૂત રાજ્યવંશોં  એ શાશન કર્યું હતું .હર્યકવંશ, નાગવંશ અને નંદવંશ  

    ભારત માં 16 મહાજન પદ

    રાજ્ય 

    રાજધાની 

    વર્તમાન સ્થાન 

    મગધ 

    ગિરિવ્રજ ,રાજગૃહ 

    દક્ષિણ બિહાર 

    અંગ 

    ચંપા 

    પૂર્વ બિહાર 

    વજિજ 

    વૈશાલી 

    ઉત્તર બિહાર 

    કાશી 

    વારાણસી 

    વારાણસી (ઉત્તર પ્રદેશ )

    અશ્મક 

    પોડનયા 

    ગોદાવરી નદી કિનારે 

    કૌશલ 

    શ્રાવસ્તી ,અયોધ્યા 

    અવધ (ઉત્તર પ્રદેશ )

    વત્સ 

    કૌશામ્બી 

    પ્રયાગરાજ પ્રદેશ (ઉત્તર પ્રદેશ )

    ચેદિ 

    સુક્તિમતી 

    યમુના અને નર્મદા વચ્ચે નો પ્રદેશ 

    અવન્તિ 

    ઉજ્જયની 

    માળવાનો પ્રદેશ  

    કામ્બોજ 

    લાજ્પુર 

    નૈઋત્ય કાશ્મીર આસપાસ નો પ્રદેશ 

    ગાંધાર 

    તક્ષશિલા 

    પેશાવર રાવલપિંડી આસપાસ નો પ્રદેશ 

    મલ્લ 

    કુશિનારા 

    ગોરખપુર આસપાસ નો પ્રદેશ 

    પાંચાલ 

    અહીંછત્ર ,કમ્પીલ્ય 

    બદાયું ,બરેલી આસપાસ નો પ્રદેશ (ઉત્તર પ્રદેશ )

    કુરુ 

    ઇન્દ્રપ્રસ્થ 

    દિલ્હી ,મેરઠ આસપાસ નો પ્રદેશ

    સુરસેન 

    મથુરા 

    મથુરા પાસેનો પ્રદેશ(ઉત્તર પ્રદેશ ) 

    મત્સ્ય 

    વિરાટનગર 

    જયપુર પાસે નો પ્રદેશ  (રાજસ્થાન )





    ગણ રાજ્ય

    • ગણ રાજ્ય સમય માં રાજ્ય વહીવટ નું સંચાલન" સભા "કરતુ હતું 
    •  સભા જ્યાં ભરાતી તે સ્થળ ને" સંથાગાર" કહેવામાં આવતું 
    • ગણરાજ્ય સમયના સમાજ જીવન માં માટીના વાસણો  પર ચિત્રાંકન કરેલ પાત્ર ને "ઘુસરપાત્ર" કહેવામાં આવતું 
    • મહાજનપદ સમય માં ખેડૂતો ખેતી નો" 6 ઠો "ભાગ રાજકોષ માં આપતા હતા 

    ગણરાજ્ય 

    પ્રજા 

    વૈશાલી 

    લિચ્છવી 

    કુશિનારા 

    મલ્લ 

    કપિલવસ્તુ 

    શાકય 

    મિથિલા 

    વિદેહ 


    READ MORE 

    ભારત ના તહેવારોII INDIA FESTIVAL

    ભારતીય નૃત્ય// bhartiy nurtykala 


    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !