જાણવા જેવું## ભારત ના પ્રથમ મહિલાઓ

જાણવા જેવું## ભારત ના પ્રથમ મહિલાઓ

Gujrat
0

 જાણવા જેવું##  ભારત ના પ્રથમ મહિલાઓ 

દર વર્ષે 8 માર્ચે, સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો આઇડિયા ક્લેરા કૅટકિન નામનાં મહિલાનો હતો.1910માં કૉપનહેગનમાં યોજાયેલી નોકરિયાત મહિલાઓની એક ઇન્ટરનેશનલ કૉન્ફરન્સમાં ક્લેરાએ આ વિચાર રજૂ કર્યો હતો. એ કૉન્ફરસન્માં હાજર રહેલાં 17 દેશોનાં 100 મહિલાઓએ તે વિચારનો સર્વાનુમતે સ્વીકાર કર્યો હતો.

  • આ દિવસ મહિલાઓની સાંસ્કૃતિક રાજકીય અને ઐતિહાસિક સિધ્ધીઓની ઉજવણી કરતો વૈશ્વિક દિવસ છે. આ દિવસને પહેલી વખત વર્ષ1911માં મનાવવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના મૂળ શ્રમિક આંદોલનથી જોડાયેલા છે.1908માં 15,000 મહિલાઓએ કામના ઓછા કલાકો વધુ સેલરી અને વોટ આપવાના અધિકારની માંગણી કરી હતી.


કહેવાય છે કે પ્રસિધ જર્મન એક્ટિવિસ્ટ ક્લારા જેટકિનના પ્રયાસોને કારણે ઇન્ટરનેશનલ સોશિયલિસ્ટ કોંગ્રેસમાં 1910માં મહિલા દિવસના આંતરરાષ્ટ્રીય સ્વરૂપને સત્તાવાર પરવાનગી આપવામાં આવી. આ સાથે જ પબ્લિક હોલિડેની પણ પરમિશન આપવામાં આવી.આમ તો સમાજ આજે ઘણો આગળ નીકળી ગયો છે, પરંતુ મહિલાઓના હકની લડાઈ આજે પણ ચાલુ છે. કેટલીય મહિલાઓ આજે વિવિધ સ્તરે પોતાના હક માટે ઝઝૂમી રહી છે. આજે પણ તેમને કેટલીક જગ્યાએ સન્માન અને અધિકાર નથી મળી રહ્યા. એવામાં મહિલાઓને તેમનો હક અપાવવા માટે સમાજને જાગૃત કરવો જરૂરી છે અને એટલે જ આ દિવસ મનાવવામાં આવે છે.

ભારત ના પ્રથમ મહિલાઓ 

પ્રથમ રાષ્ટ્રપતિ 

શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલ 

પ્રથમ વડાપ્રધાન 

શ્રીમતી ઇન્દિરા ગાંધી 

લોકસભા અધ્યક્ષ 

મીરા કુમાર 

પ્રથમ સંસદ 

રાધાબાઈ સૂબારમન 1938

રાજ્ય પાલ 

સરોજની નાયડુ 

upsc  ના અધ્યક્ષ 

રોજ મિલિયન બાથયું 

મહિલા સાશક 

રાજીયા સુલતાન 

પ્રથમ આઇપીએસ 

કિરણ બેદી 

પ્રથમ આઇપીએસ

અન્ના જ્યોર્જ 

પ્રથમ મુખ્યમંત્રી 

 સુચેતા કૃપલાણી  

રાષ્ટ્રીય કોંગ્રેસ ના પ્રથમ અધ્યક્ષ 

ડો એની બેસન્ટ 

સુપ્રીમ કોર્ટ ના પ્રથમ મહિલા ન્યાયાધીશ 

એ .ફાતિમા બીબી 

હાઇકોર્ટ ના પ્રથમ ન્યાયાધીશ 

લીલા શેઠ 

પ્રથમ મહિલા કેન્દ્રીય મંત્રી 

રાજકુમારી અમૃતા કોર 

પ્રથમ સત્ર ન્યાયાધીશ 

અન્ના ચાંડી 

અશોક ચક્ર એવોર્ડ મેળવનાર 

નીરજા ભનોટ 

સંયુક્ત રાષ્ટ્રસંઘ માં મહિલા રાજદૂત 

વિજ્યા લક્ષ્મી પંડિત 

ઈંગ્લીશ ચેનલ પાર કરનાર 

આરતી સહા 

નોબેલ પ્રાઈઝ મેળવનાર 

મધર ટેરેસા 

એવરેસ્ટ શિખર સર કરનાર 

બચેન્દ્રી પાલ 

મિસ વર્ડ બનનાર 

કુમારી રીટા ફરિયા 

ભારત રત્ન પ્રાપ્ત કરનાર 

શ્રીમતી ઇન્દિરા ગાંધી 

જ્ઞાન પીઠ પુરસ્કાર મેળવનાર I 

આશાપૂર્ણના દેવી 

અર્જુન પુરસ્કાર મેળવનાર 

એન લમસડેન 

  1. આ દિવસ સમગ્ર વિશ્વમાં મહિલાઓ સામેના ભેદભાવને સમાપ્ત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેમનીસિધ્ધિઓ પર ગર્વ લેવા માટે પણ ઉજવવામાં આવે છે. 

ગુજરાત ના પ્રથમ મહિલા

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !