Bharat na lok nrutyo:: Major folk dances of India and its respective states//પ્રમુખ લોકનૃત્યો અને તેના સંબધિત રાજયોની જાણકારી

Bharat na lok nrutyo:: Major folk dances of India and its respective states//પ્રમુખ લોકનૃત્યો અને તેના સંબધિત રાજયોની જાણકારી

Gujrat
0

Bharat na lok nrutyo:: Major folk dances of India and its respective states//પ્રમુખ લોકનૃત્યો અને તેના સંબધિત રાજયોની જાણકારી



 Bharat na lok nrutyo : જાણવા જેવી અને સ્પર્ધાત્મક પરીક્ષામાં જાણકારી માટે ,વિધાર્થી ઉપયોગી શાળા ના બોર્ડ પર લખી શકાય તેવી માહિતી અહીંયા આપવામાં આવી છે . અહીં ભારતના પ્રમુખ લોકનૃત્યો અને તેના સંબધિત રાજયોની જાણકારી આપવામાં આવી છે. અને છેલ્લે વિધાર્થી ઓમાં gk જનરલ નોલેજ વધે તેવી પોસ્ટ પણ મુકવામાં આવી છે .

ભારત ના પ્રમુખ લોકનૃત્યો 

રાજ્ય 

લોકનૃત્ય 

ગુજરાત 

ગરબા 

ઉત્તર પ્રદેશ 

રાસલીલા નૃત્ય ,નોટંકી નૃત્ય 

જમ્મુ- કાશ્મીર 

રાઉફ નૃત્ય 

પંજાબ 

ભાંગડા નૃત્ય ,ગીદ્દા નૃત્ય ,કથક નૃત્ય 

છત્તીસગઢ 

પંડવાની નૃત્ય 

અરુણાચલ પ્રદેશ 

મુખૌટા 

કેરળ 

કથકલી ,મોહિની અટ્ટમ 

આંધ્રપ્રદેશ 

કૂંચીપૂડી 

કર્ણાટક 

યક્ષગાન 

ઓડિસા 

ઓડિસી નૃત્ય ,છાઉ નૃત્ય 

તામિલનાડુ 

ભરતનાટ્યમ 

રાજસ્થાન 

કઠપૂતળી નૃત્ય ,ક્લબેરીયા નૃત્ય ,ઘુમર નૃત્ય ,તેરાતલી નૃત્ય ,ગણગોર નૃત્ય ,

મહારાષ્ટ 

ગોફ નૃત્ય ,લાવણી નૃત્ય ,લેજીમ ,તમાશા 

મણિપુર 

મણિપુરી નૃત્ય ,થામ્બલ ચોંગલી નૃત્ય 

તમે મારી સાથે જોડાઓ what up થી 

અહીંયા ક્લીક કરો 

what up ચેનલ જોડાઓ 




આપને Bharat na lok nrutyo ની માહિતી ગમી હોય તો SHER જરૂર થી કરજો અમે અમારા આ બ્લોગ માં અને અમારા આર્ટિકલ માં આવી નવી નવી માહિતી આપતા રહેશું 

Bulletin Board What to Know and Write - About the Butterfly World  બુલેટીન બોર્ડ જાણવા જેવું અને લખવાં જેવું – પતંગિયા જગત વિષે 

CLIK HERE

Janva જેવું || જાણવા જેવું - મગજ  #   magaj (mind ) brain

CLIK HERE

જાણવા જેવું : લોહી વિશે 

CLIK HERE

ગ્રામ પંચાયત વિશે જાણો

CLIK HERE

સંસ્થા તેના સ્થાપક || santha અને tena sthapak 

CLIK HERE

મારી સાથે વહાર્ટસપપ થી જોડાઓ 

CLIK HERE










Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !