ગુજરાત નો ઇતિહાસ II GUJRAT NO ITIHAS QUESTION

ગુજરાત નો ઇતિહાસ II GUJRAT NO ITIHAS QUESTION

Gujrat
0
[[ગુજરાત ના ઇતિહાસ ના વિવિધ પરીક્ષા માં પુછાઈ શકે તેવા પ્રશ્નો નું સંકલન કરેલ છે.]]

(1)સિંધુ સંસ્કૃતિના કયા નગર માંથી ગોળાકાર ઘર મળ્યા હતા=
ઇનામ ગામ

(2) હડપ્પીય લિપિમાં સૌથી વધુ કયો આકાર જોવા મળે છે?= U


(3) સિંધુ સભ્યતાના લોકો મીઠાશ માટે તેનો ઉપયોગ કરતા હતા= મધ

(4) કયા દેશમાં ભરાયેલા યુનુસકોના સંમેલનમાં ધોળાવીરા ને વૈશ્વિક ધરોહર સ્થળ તરીકે જાહેર કર્યું? =ચીન

(5) યાદવા ફરીની ઘટના બાદ શ્રીકૃષ્ણ ભગવાનનું અંતિમ સંસ્કાર કોણે કર્યો હતો?= અર્જુન

(6) શ્રીકૃષ્ણના જમણા પગે છે જરા નામના પારથી તીર માર્યું હતું એ જરા કોનો  અવતાર હતો?= બાલી

(7) મહાભારતના કેટલામાં પર્વમાં અભિમન્યુનો વધ નો ઉલ્લેખ છે?=સાતમા

(8) "શાહજી કી ડેરી" નામનું સ્તૂપ કયા દેશમાં આવેલું છે? પાકિસ્તાન ( કનિષ્કે બંધાવેલ

(9) કયો રાજા બીજા પરશુરામ તરીકે ઓળખાતો હતો?=મહા પદ્મનમ

(10) ગિરનાર ખાતે મળી આવેલ શિલાલે કયા નામે ઓળખાય છે? = ગિરનાર પાઠ

(11) પ્રાચીન નગરી તક્ષશિલા નું ખોદકામ કોણે કર્યું હતું?= માર્શલ

(12) ભારતમાં કઈ લિપિના ઉદભવ સાથે લખાણનો પ્રારંભ થયો?= બ્રાહ્મી લિપિ સાથે

(13)આયુર્વેદના પિતા તરીકે કોણ ઓળખાય છે?= ચરક

(14) ચંદ્રગુપ્ત  બીજાના સિંહ છાપ ના સિક્કા તેણી કયું પ્રદેશ કબજે કર્યા ની સાબિતી આપે છે?= સૌરાષ્ટ્ર

(15) કવિ કાલિદાસ કયા રાજાના રાજ્યો દરબારનું રત્ન હતા?= ચંદ્રગુપ્ત બીજા

(16) રોગ નિદાન ક્ષેત્રે "અષ્ટાંગ હૃદય "જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદિક શાસ્ત્રના વિદ્વાન કોણ હતા?= વાગ્ભટ્ટ

(17) હર્ષવર્ધન  કયા સ્થળ પર પાંચ વર્ષે ધર્મ પરિષદ અને દાન મહોત્સવ નું આયોજન કરતું હતો?= પ્રયાગરાજ (પ્રયાગ )

(18)  કયા રાજાના ધ્વજમાં વોરા અવતાર નું ચિન્હો રહેતું= પુલકેશી  પેહલો

(19) રાષ્ટ્રકૂટ વંશનો અત્યંત પરાક્રમી અને મહત્વકાંક્ષી રાજા કોણ હતો?= દંતી દુર્ગ

(20) વનરાજ ચાવડા દ્વારા તેના મહામંત્રીની યાદમાં સ્મૃતિરૂપે નગર વસાવવામાં આવ્યું તેનું નામ?= ચાંપાનેર

(21) તારંગા પર્વત ઉપર આવેલ અજીતનાથ નું ભવ્ય જિનાલય ગુજરાતના સોલંકી રાજાએ બંધાવ્યું આ ચૈત્ય કયા વર્ષની આસપાસ બંધાવેલ છે= 1216

(22) દિલ્હીના સિંહાસનનો છેલ્લો હિન્દુ રાજા પૃથ્વીરાજ ચૌહાણ એ ગુજરાતના કયા રાજા સાથે સંધિ કરી હતી?=
ભીમદેવ બીજો 
(23)જૂનાગઢના રાજા રા ખેંગારની પરણી ને રાણી બનેલી રાણકદેવી રાજાના મરણના કારણે કયા સ્થળે સતી થઈ હતી? = વઢવાણ

(24) ગુજરાતની પ્રજાની શાંતિ અને અહિંસાના માર્ગે લાવવાનું શ્રેય કયા રાજાને આપી શકાય?= કુમાળપાળ

(25)કોના શાસનમાં ગુજરાત જૈન ધર્મનું અને સમૃદ્ધ કેન્દ્ર બની ગયું?= કુમાળપાળ

(26)દેવગીરી માં કોનું શાસન હતું?= યાદવો નું

(27) વાઘેલા વંશ નો છેલ્લો શાસક કોણ હતો?= રાયકરણ વાઘેલા (કર્ણદેવ વાઘેલા )

(28) હાલનું અજમેર પ્રાચીન કારમાં કયા નામે ઓળખાતું હતું?= અજય મેરુ




(29) કયા પ્રદેશમાં ચંદેલ રાજાઓનું શાસન હતું?= બુંદેલ ખંડ

(30) ભારતની પૃથ્વી પરનું સ્વર્ગ કોણ ગણાવતા હતા?= અમીર ખુશરો
(31) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી?= કુતબુદ્દીન ઐબક

(32) ગુજરાત ઇતિહાસમાં આગવું  પ્રદાન કરનાર પ્રખર કર્મકાંડી શ્રીમાળી બ્રાહ્મણ અસાઈત ક્યાંના વતની હતા= ઊંઝા

(33) ગજની સમયની મુખ્ય ઐતિહાસિક કૃતિ કઇ ગણાય છે?= તારીખે હિન્દ

(34) ઇ.સ 1540-41 માં સુરતમાં ફિરંગી હુમલા અટકાવવા માટે મુસ્લિમ શાસકો દ્વારા એક ઐતિહાસિક કિલ્લો બનાવવામાં આવ્યો હતો આ કિલ્લો કોણે બંધાવ્યો હતો?= ખુદાવંત  ખાન

(35) મુસ્લિમ શાસન પહેલા ગુજરાતની રાજધાની કઈ હતી?= પાટણ

(36) મહેસાણા જિલ્લામાં આવેલ વિખ્યાત કડીનો કોટ કોના દ્વારા બનાવવામાં આવેલ?= મૂર્તુજા ખાન બુખારી

(37) અગાઉ અહેમદનગર તરીકે ઓળખાતું શહેર નું નામ કયા રાજાએ પોતાના વારસદારના નામ સાથે જોડી «હિંમતનગર »રાખ્યું હતું?= રાજા પ્રતાપસિંહ


ફોટા પર clik કરી નવીન માહિતી મેળવો 

વેબસાઈટ =( અહીંયા થી જુવો CLIK HERE )



(38) નાસીરુદ્દીન અહમદશાહે પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી?= સલ્તનત યુગ

(39) અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક «મોતી શાહી» મહેલની કોના દ્વારા ≈સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક≈ તરીકે નામાંકિત કરવામાં આવ્યું= બાબુભાઈ પટેલ

(40) સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતી શાહી મહેલ કોણે બંધાવ્યો હતો?= શાહજહા

(41) દાહોદમાં આવેલ આલમગીરી મસ્જિદ નું નિર્માણ કોણે કરાવ્યું હતું?=શાહજહા
➡️ કાલિદાસ, ભવભૂતિ,ભર્તુહરિ એ મધ્યયુગીન લેખકો છે.

➡️ જલેબી મીઠાઈ મુસ્લિમો ભારતમાં લાવ્યા.

➡️ બાબર અને રાણા સાંગા વચ્ચે ખાનવાનું યુદ્ધ થયું હતું.
➡️ શહેનશાહ અકબરે આમિર રાજ્યની રાજકોરી સાથે લગ્ન કર્યા હતા.
➡️ સિંહ શાહ સુરી એ રૂપિયાના સિક્કા બહાર પાડ્યા હતા 



Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !