ગુજરાત ના જિલ્લા અને તાલુકા ] ગુજરાત ના જિલ્લા 2023 | Gujarat na jilla 2023 | ગુજરાતનાં તાલુકા ના નામ

ગુજરાત ના જિલ્લા અને તાલુકા ] ગુજરાત ના જિલ્લા 2023 | Gujarat na jilla 2023 | ગુજરાતનાં તાલુકા ના નામ

Gujrat
0
👉ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લા હતા જેનીચે મુજબ હતા.

 અમદાવાદ  અમરેલી  બનાસકાંઠા

 ભાવનગર  કચ્છ  મહેસાણા

 પંચમહાલ  ભરુચ   રાજકોટ

 સાબરકાંઠા    સુરત સુરેન્દ્રનગર

 ડાંગ    જામનગર  વડોદરા

 જુનાગઢ.



ગુજરાત ના જિલ્લા અને તાલુકા ] ગુજરાત ના જિલ્લા 2023 | Gujarat na jilla 2023 | ગુજરાતનાં તાલુકા ના નામ

સમગ્ર ગુજરાત રાજ્યએ આ મુજબનાં 5 વિભાગમાં વહેચાયેલું છે. જેનાં વિષેની માહિતી નિચે મુજબ છે. જેમાં (1) ઉત્તર ગુજરાત ના જિલ્લા (2) દક્ષિણ ગુજરાત ના જિલ્લા (3) મધ્ય ગુજરાત ના જિલ્લા (4) સૌરાષ્ટ્ર ના જિલ્લા (પશ્ચિમ ગુજરાત ના જિલ્લા) (5) કચ્છ ના જીલ્લાનો સમાવેશ થાય છે.

👫ગુજરાત ના જિલ્લા 2023 | Gujarat na jilla 2023 | ગુજરાતના જિલ્લા અને તાલુકા

2022 ( total villages in gujarat 2022) આશરે 18,860 ગામો ધરાવે છે Gujarat Na jilla ketla che: ગુજરાતના કુલ જિલ્લા 33 અને ગુજરાતના કુલ તાલુકા 2022 મૂજબ 252 તેમજ ગુજરાતના કુલ ગામડા
18,860

👫ગુજરાત ના 33 જિલ્લાનાં 5 વિભાગો

 (1) ઉત્તર ગુજરાત ના જિલ્લા

 (2) દક્ષિણ ગુજરાત ના જિલ્લા

 (3) મધ્ય ગુજરાત ના જિલ્લા

(4) સૌરાષ્ટ્ર ના જિલ્લા (પશ્ચિમ ગુજરાત ના જિલ્લા)

 (5) કચ્છ ના જીલ્લા


1. ઉત્તર ગુજરાત ના જિલ્લા

 👉 Aravalli – અરવલ્લી

અરવલ્લી જિલ્લાના તાલુકા : મોડાસા, ભિલોડા, ધનસુરા, બાયડ, મેઘરજ, માલપુરા

 👉Banaskantha – બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના તાલુકા : પાલનપુર, થરાદ, ધાનેરા, વાવ, દિયોદર, ડીસા, કાંકરેજ, દાંતા, દાંતીવાડા, વડગામ, લાખણી, ભાભર, સુઈગામ, અમીરગઢ

 👉Gandhinagar – ગાંધીનગર

ગાંધીનગર જિલ્લાના તાલુકા : ગાંધીનગર, કલોલ, દહેગામ, માણસા

  👉Mehsana – મહેસાણા

મહેસાણા જિલ્લાના તાલુકા : મહેસાણા, કડી, ખેરાલુ, બેચરાજી, વડનગર, વિસનગર, વિજાપુર, ઊંઝા, જોટાણા, સતલાસણા, ગોજારીયા

 👉Patan – પાટણ

પાટણ જિલ્લાના તાલુકા : પાટણ, રાધનપુર, સિદ્ધપુર,ચાણસ્મા, સાંતલપુર, હારીજ, સમી, સરસ્વતી, શંખેશ્વર

  👉Sabarkantha – સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના તાલુકા : હિંમતનગર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, ઇડર, તલોદ, પોશીના, વિજયનગર, વડાલી

👫2. દક્ષિણ ગુજરાત ના જિલ્લા

 👉Bharuch – ભરૂચ

ભરૂચ જિલ્લાના તાલુકા : ભરૂચ, અંકલેશ્વર, આમોદ, વાગરા, હાંસોટ, જંબુસર, નેત્રંગ, વાલીયા, જગડિયા

  👉Dang – ડાંગ -

ડાંગ જિલ્લાના તાલુકા : આહવા, વધાઈ, સુબીર

 👉 Narmada – નર્મદા

નર્મદા જિલ્લાના તાલુકા : નાંદોદ, સાગબારા,

ડેડીયાપાડા, ગરુડેશ્વર, તિલકવાડા

 👉Navsari – નવસારી

નવસારી જિલ્લાના તાલુકા : નવસારી, ગણદેવી, ચીખલી, વાસંદા, જલાલપોર, ખેરગામ

  👉Surat – સુરત

સુરત જિલ્લાના તાલુકા : સુરત સીટી, કામરેજ, બારડોલી, માંગરોળ, મહુવા, ઓલપાડ, માંડવી, ચોર્યાસી, પલસાણા, ઉમરપાડા

 👉 Tapi – તાપી

તાપી જિલ્લાના તાલુકા : વ્યારા, ડોલવણ, કુકરમુંડા, સોનગઢ, નિઝર, વાલોડ, ઉચ્છલ

 👉Valsad – વલસાડ

વલસાડ જિલ્લાના તાલુકા : વલસાડ, કપરાડા, પારડી, વાપી, ધરમપુર, ઉંમરગામ.

👫3. મધ્ય ગુજરાત ના જિલ્લા

 👉 Ahmedabad – અમદાવાદ

અમદાવાદ જિલ્લાના તાલુકા : અમદાવાદ સીટી, બાવળા, સાણંદ, ધોલેરા, ધંધુકા, ધોળકા, દસ્ક્રોઇ, દેત્રોજ-રામપુરા, માંડલ, વિરમગામ

  👉Anand – આણંદ

આણંદ જિલ્લાના તાલુકા : આણંદ, ખંભાત, બોરસદ, પેટલાદ, તારાપુર, સોજિત્રા, આંકલાવ, ઉમરેઠ

 👉Chhota Udaipur – છોટા ઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના તાલુકા : છોટાઉદેપુર, સંખેડા, જેતપુર-પાવી, કવાટ, બોડેલી, નસવાડી

  👉Dahod – દાહોદ

દાહોદ જિલ્લાના તાલુકા : દાહોદ, ઝાલોદ, ધાનપુર, સિંગવડ, ફતેપુરા, ગરબાડા, દેવગઢ બારીયા, લીમખેડા, સંજેલી

 👉Kheda – ખેડા

ખેડા જિલ્લાના તાલુકા : ખેડા, નડિયાદ, કઠલાલ, મહેમદાવાદ, કપડવંજ, ઠાસરા, મહુધા, ગલતેશ્વર, માતર, વસો

  👉Mahisagar – મહીસાગર –

મહીસાગર જિલ્લાના તાલુકા : લુણાવડા, કડાણા, ખાનપુર, બાલાસિનોર, વીરપુર, સંતરામપુર

 👉Panchmahal -- પંચમહાલ

પંચમહાલ જિલ્લાના તાલુકા : ગોધરા, હાલોલ, કાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા, શહેરા, મોરવા-હડફ

  👉Vadodara – વડોદરા

વડોદરા જિલ્લાના તાલુકા : વડોદરા, કરજણ, પાદરા, ડભોઇ, સાવલી, શિનોર, ડેસર, વાઘોડીયા

👫4. સૌરાષ્ટ્ર ના જિલ્લા (પશ્ચિમ ગુજરાત ના જિલ્લા)

 👉Amreli – અમરેલી

અમરેલી જિલ્લાના તાલુકા : અમરેલી, બગસરા, બાબરા, જાફરાબાદ, રાજુલા, ખાંભા, ધારી, લાઠી, સાવરકુંડલા, લીલીયા, કુકાવાવ

 👉Bhavnagar – ભાવનગર

ભાવનગર જિલ્લાના તાલુકા : ભાવનગર, ઘોઘા, મહૂવા, ગારીયાધાર, ઉમરાળા, જેસર, પાલીતાણા, શિહોર, તળાજા, વલભીપુર

 👉Botad – બોટાદ

બોટાદ જિલ્લાના તાલુકા : બોટાદ, ગઢડા, બરવાળા, રાણપુર

  👉Devbhoomi Dwarka – દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા : દ્વારકા, કલ્યાણપુર, ભાણવડ, ખંભાળિયા

 👉Gir Somnath – ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાના તાલુકા : વેરાવળ, કોડીનાર, ઉના, સુત્રાપાડા, ગીર ગઢડા, તાલાલા

 👉Jamnagar – જામનગર

જામનગર જિલ્લાના તાલુકા : જામનગર, જામજોધપુર, જોડીયા, લાલપુર, ધ્રોળ, કાલાવડ

  👉Junagadh – જુનાગઢ

જુનાગઢ જિલ્લાના તાલુકા : જૂનાગઢ શહેર, જુનાગઢ ગ્રામ્ય, ભેસાણ, કેશોદ, માણાવદર, મેંદરડા, માળિયા-હાટીના, માંગરોળ, વિસાવદર, વંથલી

 👉Morbi -- મોરબી

મોરબી જિલ્લાના તાલુકા : મોરબી, માળીયા મીયાણા, હળવદ, વાંકાનેર, ટંકારા

  👉Porbandar – પોરબંદર

પોરબંદર જિલ્લાના તાલુકા : પોરબંદર, રાણાવાવ, કુતિયાણા

 👉 Raikot – રાજકોટ

રાજકોટ જિલ્લાના તાલુકા ના નામ : રાજકોટ, ગોંડલ, ધોરાજી, જામકંડોરણા, જેતપુર, જસદણ, કોટડાસાંગાણી, પડધરી, ઉપલેટા, લોધિકા, વિછીયા

 👉Surendranagar – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા : વઢવાણ, પાટડી, ચોટીલા, દસાડા, લખતર, ધ્રાંગધ્રા, લીંબડી, થાનગઢ, સાયલા, ચુડા

👫5. કચ્છ ના જીલ્લા

 👉Kutch કચ્છ

કચ્છ જિલ્લાના તાલુકાના નામ : ભુજ, ભચાઉ, અંજાર, અબડાસા(નલિયા), માંડવી, મુંદ્રા, રાપર, ગાંધીધામ, લખપત, નખત્રાણા

👉ગુજરાત ના blenk નકશા જે તમને ઉપયોગી થશે






Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !