Download STD 1 to 8 New SCE Parinam Patrak 2024-2025
New Varshik Parinam Patrak 2024-2025 | ધોરણ ૧ થી ૮ વાર્ષિક પરિણામ પત્રક
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે શું?
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન બાળકોના વ્યક્તિગતના સર્વાંગી વિકાસને જાણવા માટે, તેનું અર્થઘટન કરવા માટેની એક પ્રક્રિયા છે.
std-1-to-8-new-sce-parinam-patrak
- વર્ષ ૨૦૦૯ માં RTE એક્ટની કલમ 29 ના અમલીકરણ બાદ ગુજરાત રાજયમાં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE – School Based Comprehensive Evaluation) ના માઘ્યમ દ્વારા ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા બાળકોના શૈક્ષણિક, સામાજિક, બૌધિક અને શારીરિક એમ તમામ બાબતોની નોંધ ઉપરાંત વિધ્યાર્થીઓનું સતત અવલોકન, સહ-અભ્યાસિક અને સામાજિક પ્રવૃતિઓના આધારે તેમના ગુણ, વલણો, રસ, ખામીનો વગેરેની જાણકારી SCE મૂલ્યાંકન પધ્ધતિમાં સમાવેશ કરવામાં આવી છે.
વાર્ષિક પરિણામ પત્રક ૨૦૨૨ /૨૩
SCE મૂલ્યાંકન બે પ્રકારે થાય છે: શૈક્ષણિક મૂલ્યાંકન, સહ- શૈક્ષણિક મૂલ્યાંકન
1. શૈક્ષણિક મૂલ્યાંકન:
STD 1 to 8 માં અભ્યાસ કરતાં બાળકોના અભ્યાસક્રમ અને પાઠ્યક્રમના આધારે તેમણે કેટલી સિધ્ધિઓ પ્રાપ્ત કરી અને કેટલી બાકી છે તે જાણવાની પ્રક્રિયાને શૈક્ષણિક મૂલ્યાંકન કહેવાય છે.
બાળકોનું આ મૂલ્યાંકન મુખ્ય 3 પ્રકારે કરવામાં આવે છે
- રચનાત્મક મૂલ્યાંકન (Rachanatmak Mulyankan)
- સત્રાંત મૂલ્યાંકન ( Satrant and Annual Exam)
- સ્વ-અધ્યયન કાર્યનું મૂલ્યાંકન
2. સહ-શૈક્ષણિક મૂલ્યાંકન:
બાળકોના માનસિક વિકાસની સાથે શારીરિક, સામાજિક અને ભાવાત્મક જેવા ક્ષેત્રોમાં તેમનો વિકાસ જાણવા માટે સહ-શૈક્ષણિક મૂલ્યાંકન કરવામાં આવે છે
SCE પત્રક શું છે? કેટલા પ્રકારના SCE પત્રકો હોય છે?
ધોરણ 1 થી 8 માટે મૂલ્યાંકનનું માળખું:
પરીવર્તન સંસારનો નિયમ છે. જેમાં સમયે સમયે બદલાવ થતો રહે છે અથવા તો આપણે જાતે કરવો પડે છે. જેવી જ રીતે બાળકોના ઉમર પ્રમાણેના અભ્યાસક્રમ, પાઠયક્રમ અને મૂલ્યાંકનની પધ્ધતિઓ પણ બદલવી પડે છે.
SCE મૂલ્યાંકન પધ્ધતિ સતત ચાલતી પ્રક્રિયા છે. જેમાં બાળકોની પ્રગતિને ગ્રેડ આપીને બિરદાવવામાં આવે છે. જેમાં SCE Parinam Patrak 2023 જેવા કે પત્રક A, પત્રક B, પત્રક C, પત્રક D, પત્રક E, પત્રક F જેવા ફોર્મનો ઉપયોગ થાય છે.
અધ્યયન નિષ્પત્તિ એટલે શું? Larning outcomes std 1to 8 2022-2024-2025 PATRK A RACHNATMK |
STD 1 To 8 SCE Patrak and Parinam Patrak 2024/2025
STD 1, 2 Parinam Patrak (D1, D2, D3, D4)
- ધોરણ 1 અને 2 માટે પત્રક D માં આપેલ નમૂના મુજબ રચનાત્મક, સહ-અભ્યાસિક અને વ્યક્તિગત મૂલ્યાંકનમાં ગ્રેડેશન (A, B, C) આપીને વિધ્યાર્થીઓના પ્રગતિ પત્રક અને પરિણામ પત્રક (Results Sheet) બનાવામાં આવે છે. તેમજ પત્રક E સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહીત પ્રગતિપત્રક પણ સાચવવામાં આવે છે.
- ધોરણ 1 અને 2 માં પ્રજ્ઞા અભિગમ દ્વારા શિક્ષણકાર્ય કરવામાં આવે છે, જેના New Parinam Patrak 2023-2025 તમને નીચે in Excel, PDF File માં આપેલા છે. જે એ-૪ પેપર સાઇજમા સેટ કરેલ છે. કોઇપણ લોક નથી તમે જાતે સેટ કરીને પ્રિંટ કરી શકો છો.
ધોરણ 1 થી 8 માં વિવિધ પત્રક A, B, C, D, E, F દ્વારા મૂલ્યાંકન નોંધાય છે જે પત્રકો વિશે પૂરી માહિતી મેળવીએ.
Std 3 rachnatmk patrk A SATR 1 || ધોરણ 3 રચનાત્મક પત્રક ના 20 વિધાન |
પત્રક-A (રચનાત્મક મૂલાંકન પત્રક) શુ છે?
- ધોરણ ૩ થી ૮ માં ધોરણવાર, વિષયવાર અને સત્રવાર પત્રકો ભરવાના હોય છે. પત્રક-A માં જેતે ધોરણમાં વિષય અને એકમના આધારે ૨૦ અધ્યયન નિષ્પત્તિઓ કે ક્ષમતાઓ પસંદ કરવામાં આવે છે.
- બાળકોએ પ્રાપ્ત કરેલ સિધ્ધિના આધારે તેમાં ખરું, પ્રશ્નાર્થ અને ચોકડીની નિશાની કરવામાં આવે છે અને અંતે ૪૦ ગુણમાથી તેનું માર્કિંગ થાય છે.
પત્રક-B (વ્યક્તિત્વ વિકાસ પત્રક) શુ છે?
- વિધ્યાર્થોને ગમતા ક્ષેત્રો, વ્યક્તિગત અને સામાજિક ગુણો, મૂલ્યો, શારીરિક કૌશલ્ય વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને તેના વિધાનો તૈયાર કરવા આવે છે અને ૪૦ ગુણમાથી તેનું માર્કિંગ થાય છે.
પત્રક-C (પરિણામ પત્રક) શુ છે?
- ધોરણ ૩ થી ૮ માં અભ્યાસ કરતાં બાળકો માટે પત્રક-C, પરિણામ પત્રક સત્રના અંતે એટલે કે વર્ષમાં ૨ વાર તેમાં રચનાત્મક મૂલાંકનના ગુણ, વ્યક્તિત્વ વિકાસના ગુણ અને સ્વ-અધ્યયન કાર્યના ગુણ નોંધવામાં આવે છે.
- ગુણના આધારે દરેક વિધ્યાર્થીને વિષય પ્રમાણે અને એકંદરે ગ્રેડ આપવામાં આવે છે
Std 5 rachnatmk patrk A SATR 1|| ધોરણ 5 રચનાત્મક પત્રક ના 20 વિધાન
પત્રક-D (STD 1, 2 Mulyankan, Parinam Patrak) શુ છે?
- આ પત્રક ધોરણ ૧ અને ૨ માં અભ્યાસ કરતાં બાળકો માટે છે. આ પત્રકમાં વિધ્યાર્થીના વિવિધ કૌશલ્ય માપન વિધાનો તેમજ વિષય આધારિત અને પ્રવૃતિ આધારિત મૂલ્યાંકનની નોંધ કરવામાં આવે છે.
- GCERT SCE Patrak, ધોરણ ૧ માટે D-1 પત્રક અને D-2 પત્રક, ધોરણ ૨ માટે D-3 પત્રક અને D-4 પત્રક હોય છે. જે તમને ઉપર આપેલા છે.
પત્રક-E (સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહીત પ્રગતિપત્રક) શુ છે?
- બાળકોના પ્રાથમિક ધોરણ ૧ થી લઈને ૮ સુધીની ક્રમશ: નોંધ કરવામા આવે છે. આ સમય દરમિયાન બાલકનો વ્યક્તિગત, વિષય આધારીત, સામાજિક, શારીરિક વિકાસની નોંધ કરવામા આવે છે.
- જે તે ધોરણ પુર્ણ થતા શિક્ષક બાળકના ઉપરોક્ત વિષયોમા થયેલા વિકાસ અને ક્ષતીઓની નોંધ કરે છે. જે આગળના ધોરણમા બાળકને અને શિક્ષકને આગળ વધવા માટે ઉપયોગી બને છે. તેના આધારે બાળકના જેતે વિષયનુ આયોજન તૈયાર થાય છે.
Std 5 rachnatmk patrk english satr 1 || અંગ્રેજી રચનાત્મક ધોરણ 5 સત્ર 1
ધોરણ ૧ થી ૮ માટે, પત્રક-E PDF File
પત્રક-F (STD 3 to 8 માટેનુ પ્રગતિ પત્રક, Result, Mark Sheet) શુ છે?
વિધ્યાર્થીઓની શૈક્ષણિક અને સહ શૈક્ષણિક વિષયોમા થયેલી પ્રગતિ Progress Report (પત્રક-F) મા નોંધવામા આવે છે.
મિત્રો નીચે ધોરણ ૩ થી ૮ માટેના પત્રક-A રચનાત્મક, પત્રક-B વ્યક્તિત્વ વિકાસ અને પત્રક-C પરીણામ પત્રકો Manually Result Excel File 2024 ફાઇલમા આપેલા છે. જેમા પેપર સાઇજ લીગલ રાખેલ છે અને કોઇપણ પ્રકારાનો લોક નથી. તમારી અનુકુળતા મુજબ સેટ કરીને, માહીતી લખીને પ્રિંટ કરી શકો છો.
વાર્ષિક પરીણામ તારીજ પત્રક
Auto Result - New SCE Parinam Patrak STD 1 to 8:
વર્ષ દરમિયાન લેવાયેલી એકમ કસોટી અને પરિક્ષાના આધારે મેળવેલા ગુણ મુજબ ઓટોમેટીક પત્રક A, B, C વાર્ષિક પરીણામ પત્રક તૈયાર થઈ જશે. અહી તમને રચનાત્મક પત્રકો Excel File મા આપેલા છે જે તમે ડાઉનલોડ કરી શકો છો.
અન્ય ગુજરાતી શિક્ષક મિત્રોને આ માહિતી તમારા સોશિયલ મીડિયા દ્વારા શેર કરો, તેમને જોડો..... જય જય ગરવી ગુજરાત.
પરિણામ પત્રક વર્ષ 2024-25 મુજબ ધોરણ 3,4 અંગ્રેજી વિષય સાથે downlod
એક્ષેલ
ધોરણ 3 2024 : 2025 |
|
ધોરણ 4 2024 : 2025 |
|
ધોરણ 5 2024 : 2025 |
|
ધોરણ 6 થી 8 2024 : 2025 |
ધોરણ 1 પત્રક D-1 (પ્રગતિ પત્રક), પત્રક D-2 (પરિણામ પત્રક)
ધોરણ 2 પત્રક D-3 (પ્રગતિ પત્રક), પત્રક D-4 (પરિણામ પત્રક)
પત્રક-F (STD 3 to 8 માટેનુ પ્રગતિ પત્રક, Result, Mark Sheet) downlod
Dhoran 3 to 5, Patrak-F (પ્રગતિ પત્રક, Result in PDF File)
Dhoran 6 and 7, Patrak-F (પ્રગતિ પત્રક, Result in PDF File)
Dhoran 8, Patrak-F (પ્રગતિ પત્રક, Result in PDF File)
અહીંયા પ્રથમ સત્ર ધોરણ 3 ધોરણ 4 ધોરણઃ ની રચનાત્મક પત્રક ની નવી 2024-2025 ની ફાઈલ ધોરણ 3 થી 5 ની મુકવામાં આવેલ છે .
|
તારીખ - ૦૧/૦૪/૨૦૦૫ પહેલાં નિમણૂંક મેળવેલ કર્મચારીઓની માહિતી મોકલવા બાબત
OPS લેટેસ્ટ ન્યૂઝ...
Read More –આ પણ વાંચો ::
Post Office Scholarship: ડાક વિભાગ આ વિધ્યાર્થીઓને આપશે ₹6000 શિષ્યવૃતિ , અહી કરો અરજી
Post Office Savings Schemes: અહિ છે પોસ્ટ ઓફિસની તમામ યોજનાઓ , જાણો દરેકનુ વ્યાજ દર અને ફાયદા
માતા-પિતા માટે ખાસ: બાળકોના અભ્યાસ માટે સરકાર આપશે પૈસા! જાણી લો આ પાંચ યોજના
what up
teligram chenal
what up chenal