ગામનો નકશો જોવો : Village map – ગામનો નકશો જોવા માટે

ગામનો નકશો જોવો : Village map – ગામનો નકશો જોવા માટે

Gujrat
0

 ગામનો નકશો જોવો : Village map – ગામનો નકશો જોવા માટે 


  • You are currently viewing ગામનો નકશો જોવો  : Village map – ગામનો નકશો જોવા માટે
  • ગામનો નકશો જોવો : Village map – ગામનો નકશો જોવા માટે

જો તમે કોઈપણ ગામનો નકશો – Village map જોવા માંગતા હોય તો નીચે આપેલા સ્ટેપ પ્રમાણે તમે ગુજરાતના કોઈપણ ગામનો નકશો જોઈ શકો છો.

  •   કોઈપણ ગામ નકશો જોવા માટે તમારે એક સરકારી વેબસાઈટ ની જરૂર પડશે એ સરકારી વેબસાઈટ ની લીંક અહીં આપેલી છે.

ગામનો નકશો જોવા માટે ની વેબસાઈટ અહીંયા ક્લિક કરો : revenue department of Gujarat

  • ગામનો નકશો જોવા માટે તમારે આ વેબસાઈટ ઉપર આવવાનું રહેશે જેવા તમે આ વેબસાઈટ ઉપર આવી જશો એટલે નીચે પ્રમાણે તમને મોબાઈલમાં અથવા તો કોમ્પ્યુટરમાં સ્ક્રીન જોવા મળશે.

  • ઉપર જે સ્ક્રીન દેખાય છે એવી રીતે વેબસાઈટ ખુલી છે પછી તમારે આ વેબસાઈટ ને નીચે સ્ક્રોલ કરવાની રહેશે. નીચે કોલ કરશો એટલે નીચે જે તમને સ્ક્રીન બતાવી છે એવી રીતે તમને MOST POPULAR એવું એક પેજ જોવા મળશે.

  • ગામનો સરકારી નકશો જોવા માટે જે ઉપર તમને સ્ક્રીન દેખાય છે. તેમાં Most Popular પેજ તરીકે એક ઓપ્શન જોવા મળશે. એ પેજમાં બીજા નંબરે Village map (વિલેજ મેપ) એવો એક ઓપ્શન જોવા મળશે. એ વિલેજ મેપ ( ગામ નો નક્શો) ઉપર તમારે ટચ કરવાનું રહેશે. એની ઉપર તમે ટચ કરશો એટલે નીચે પ્રમાણે તમને સ્ક્રીન જોવા મળશે. 

આ પણ વાંચો : 

  • તમે વિલેજ મેપ ઉપર ટચ કરશો એટલે ઉપર સ્ક્રીન દેખાય છે એવી રીતે સ્ક્રીન દેખાશે એમાં ગુજરાતના જેટલા પણ જિલ્લા છે એ બધા જિલ્લા અને જિલ્લામાં આવતા તાલુકા નું લિસ્ટ જોવા મળશે. આ સ્ક્રીન ઉપર જે All નું બટન છે ત્યાં તમે ટચ કરીને જે પણ તમારા ગામનો જિલ્લો હોય એ જિલ્લો તમે પસંદ કરી શકો છો. 

આ પણ વાંચો : 

  • ગામનો સરકારી નકશો જોવા માટે ઉપર જે તમે સ્ક્રીન જોવો છો એમાંથી તમારે તમારું ગામ જે જિલ્લામાં આવતું હોય એ જીલ્લો પસંદ કરવાનો રહેશે. 

  • જિલ્લો પસંદ થઈ જાય પછી જે નીચે સ્ક્રીન દેખાય છે એ જિલ્લામાં જેટલા પણ તાલુકા આવતા હશે એ બધા તાલુકા તમને જોવા મળશે અહીંયા થી તમારે તમારું ગામ જે પણ તાલુકામાં આવતું હોય એ તાલુકો પસંદ કરવાનો રહેશે.
  • ઉપર જે સ્ક્રીન દેખાય છે એ સ્ક્રીન ઉપર ડાબી સાઈડ જિલ્લામાં આવતા તાલુકાનું નામ લખેલું છે અને જમણી સાઈડ ડાઉનલોડ લખેલું છે ત્યાં એ તાલુકામાં જેટલા પણ ગામ આવતા હોય એ બધા ગામના નકશો પીડીએફ સ્વરૂપે મુકેલો છે. ત્યાં ડાઉનલોડ લખેલું છે એની ઉપર તમે ટચ કરશો એટલે એ તાલુકામાં જેટલા પણ ગામ ગામ આવતા હશે એ બધા ગામનો નકશો ઓટોમેટીક ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થઈ જાય એટલે નીચે પ્રમાણે તમને સ્ક્રીન જોવા મળશે.
  • ગામનો નકશો જોવા માટે હવે તમારા ફોનમાં જે પણ પીડીએફ ઓપન કરી શકે તે બધી એપ્લિકેશન જોવા મળશે તેમાંથી કોઈપણ એપ્લિકેશન પસંદ કરીને તમે એ પીડીએફ ઓપન કરી શકો છો. જેમ કે અહિયાં Drive PDF Viewer લખેલું છે એની ઉપર ટચ કરીને નકશો ખોલી શકો છો નકશો નીચે પ્રમાણે જોવા મળશે
  • હવે તમે અહીંયા પૂરો તાલુકાનો નકશો જોઈ શકો છો આ નકશામાં તમે ઝૂમ કરીને તમારું ગામ અને ગામનો નકશો પણ જોઈ શકો છો. તો આવી રીતે તમે આ વેબસાઈટ ની મદદથી ગામનો સરકારી નકશો જોઈ શકો છો.

EDUCATION જાણવા જેવું 




Bulletin Board What to Know and Write - About the Butterfly World  બુલેટીન બોર્ડ જાણવા જેવું અને લખવાં જેવું – પતંગિયા જગત વિષે 

CLIK HERE

Janva જેવું || જાણવા જેવું - મગજ  #   magaj (mind ) brain

CLIK HERE

જાણવા જેવું : લોહી વિશે 

CLIK HERE

ગ્રામ પંચાયત વિશે જાણો

CLIK HERE

સંસ્થા તેના સ્થાપક || santha અને tena sthapak 

CLIK HERE

મારી સાથે વહાર્ટસપપ થી જોડાઓ 

CLIK HERE





Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !